價格:免費
更新日期:2019-05-28
檔案大小:6.8M
目前版本:1.2
版本需求:Android 4.2 以上版本
官方網站:mailto:info@kheduthelpline.org
Email:http://apps.mworldvision.com/privacypolicy.php
સરદાર એન્ટરપપ્રાઈઝ ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ પુરી પાડે છે તથા ખેતીવાડીમાં ઉપયોગ થતા તમામ પ્રકારના ખેતઓજારો બજાર કરતા સસ્તા દરે અને સારી ગુણવત્તાવાળા ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈઓને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.